"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગ તેમજ અભિવ્યક્તિ (ત્રૈમાસિક) વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો લખી મોકલો.આપનો શુભેચ્છક - હરિ પટેલ (સંપાદક)"

લેખો મોકલો

અભિવ્યક્તિ (ત્રૈમાસિક) માટે લેખો મોકલતાં પહેલાં નીચેની સૂચનાઓ ધ્યાનથી વાંચી લો
magazineabhivyakti@gmail.com

  1. અભિવ્યક્તિમાં વાર્તાઓ, લઘુકથાઓ, નિબંધો, કવિતાઓ વગેરે; સાહિત્યિક કૃતિઓને યોગ્યતાના ધોરણે પ્રાધાન્ય અપાશે. 2. લેખો મૌલિક, સુવાચ્ય, સરળ, ટૂંકા અને યોગ્ય હાંસિયો રાખીને  વર્ડ ડૉક્યુમેન્ટ (Word Document)માં અને રેગ્યુલર શ્રુતિ ફોન્ટ (Shruti Fonts) માં જ લખેલા હોવા જોઇએ. 3. અભિવ્યક્તિ માટે વર્ડ ડૉક્યુમેન્ટ ફાઈલ જ મોકલવાની છે. (હાથે લખેલી ફાઇલ મોકલવી નહીં.) 4. ઇમેલ પર મોકલેલા લેખો જ સ્વીકારાશે. Whatsapp પર મોકલેલા લેખો સ્વીકાર્ય નથી. 5. pdf કે jpg ફાઇલો સ્વીકારાશે નહીં. 6. લેખની નીચે લેખકનું પૂરું નામ-સરનામું, પીનકોડ અને મોબાઇલ નંબર લખવો ફરજીયાત છે. 7. અભિવ્યક્તિમાં પ્રગટ થતા લેખની જવાબદારી જે તે લેખકની રહેશે.  
                                   સંપાદક : હરિ પટેલ 


No comments:

Post a Comment